વર્ષ 2019 દરમિયાન 7300 કોન્સટેબલ અને 431 પીએસઆઇ ની ભરતી કરવામાં આવશે...


➤ ગુજરાત રાજ્યમાં હાલ 9,000 કોન્સટેબલ ભરતી પ્રક્રિયા શરૂ છે, 1 થી 2 માહિનામાં આ પ્રકિયા પૂર્ણ કરી બીજા વધુ 7,300 કોન્સટેબલ અને 431 પીએસઆઇ ની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે... આ તમામ ભરતી સાથે રાજયભરમાં કુલ 16,771 યુવક યુવતીઓ પોલીસ ખાતામાં નોકરી કરશે.


➤ વર્ષ 2018 માં કુલ 17,500 પોલીસ કર્મચારીઓની પોલીસ ખાતામાં ભરતી કરવામાં આવી હતી, જેમાં 33% મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 

➤ હાલ ગુજરાતમાં કુલ 50,000 પોલિસ કર્મચારીઓ અને 51,000 એસઆરપી જવાનો મળીને ગુજરાતનું પોલીસ સંખ્યાબળ 1 લાખ કરતાં પણ વધુ છે.