GSSSB (ગુજરાત ગૌણ સેવા) દ્વારા ચીફ ઓફિસર અને પ્રોબેશન ઓફિસર ક્લાસ-3 માટેની ભરતી
ભરતી શરૂ થયાની તારીખ : 20/07/2019 (બપોરે 2 વાગ્યે)
છેલ્લી તારીખ : 19/08/2019 (રાત્રે 11:59 વાગ્યા સુધી)
કુલ જગ્યા : 24
પોસ્ટ
ચીફ ઓફિસર ક્લાસ-3 : 15 જગ્યા
એડ નંબર : 182/201920
લાયકાત : ગ્રેજ્યુએટ (2nd ક્લાસ સાયકોલોજિ/સોશિયલ વર્ક/ સોશિયોલોજી સાથે)
ઉંમર : 35 થી વધુ નહીં (ઉમેદવારની જન્મ તા. 19/08/1984 થી 19/08/2001 વચ્ચેની હોવી જોઈએ)
પ્રોબેશન ઓફિસર ક્લાસ-3 : 9 જગ્યા
એડ નંબર : 183/201920
લાયકાત : ગ્રેજ્યુએટ (2nd ક્લાસ સાયકોલોજિ/સોશિયલ વર્ક/ સોશિયોલોજી મેઇન વિષય સાથે)
ઉંમર : 35 થી વધુ નહીં (ઉમેદવારની જન્મ તા. 19/08/1984 થી 19/08/2001 વચ્ચેની હોવી જોઈએ)
ચલણ : 112/ ફક્ત ઓપન કેટેગરી માટે (અન્ય કેટેગરીને ચલણ ભરવાનું રહેતું નથી)
ચીફ ઓફિસર માટે ભરતી અંગેની નોટિસ માટે : અહિ ક્લિક કરો
પ્રોબેશન ઓફિસર માટે ભરતી અંગેની નોટિસ માટે : અહિ ક્લિક કરો
ચીફ ઓફિસર અભ્યાસક્રમ (Syllabus) ⟱
પ્રોબેશન ઓફિસર અભ્યાસક્રમ (Syllabus) ⟱ 
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)