ઇન્ડિયન નેવી માં 400 જગ્યા ભરતી 

પોસ્ટ : સેલર MR (સબ પોસ્ટ - કૂક, સફાઈ કર્મચારી, વેઇટર) 

જગ્યા : 400 

શરૂ થવાની તારીખ : 26/07/2019 

છેલ્લી તારીખ : 01/08/2019 

પરીક્ષા : સપ્ટેમ્બર 2019 (અંદાજિત) 

એડમિટ કાર્ડ : પરિક્ષાના એક અઠવાડીયા માં ડાઉનલોડ કરવાનો રહેશે

મેરીટ તારીખ : 21/02/2020 (અંદાજિત) 

ઉંમર
ફોર્મ ભરનારની  જન્મ તા. 01/04/2000 થી 31/03/2003 વચ્ચે હોવી જોઈએ

લાયકાત : 10 પાસ 

ચલણ : 205/- 

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

  • ફોટો/સહી 
  • ધો. 10 માર્કશીટ  
  • ધો. 12 માર્કશીટ (જો ધો.12 પાસ પાસ હોય તો જ)
  • ડોમિસાઈલ 


ભરતી અંગેની નોટિસ માટે : અહી ક્લિક કરો 

ઓફિશિયલ વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://www.joinindiannavy.gov.in/en/account/login

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)