ગાંધીનગર ખાતે ઇન્ટરવ્યુ દ્વારા ભરતી....

પોસ્ટ
ક્લાર્ક કમ-ટાઈપિસ્ટ
લાયકાત : 12 પાસ + કોમ્પ્યુટર નું જ્ઞાન
પગાર : 19,950/- 

પટ્ટાવાળા :
લાયકાત : 8 પાસ
પગાર : 8,000/-

ભરતી : 11 માસ કરાર આધારિત

છેલ્લી તારીખ : 05/08/2019