IBPS CRP - RRBs VIII ઓફિસ આસિસ્ટન્ટ (મલ્ટીપર્પસ) 
પ્રિલિ-એક્ઝામ કોલ લેટર શરૂ... 


પોસ્ટ : ગ્રુપ-B ઓફિસ આસિસ્ટન્ટ (મલ્ટીપર્પસ) 

કોલ લેટર તા. 26/07/2019 થી 18/08/2019 સુધી ડાઉનલોડ કરી શકાશે..

પરીક્ષા તા. 17/08/2019, 18/08/2019 અને 25/08/2019 (અંદાજિત)

મેઇન એક્ઝામ : 29/09/2019 (અંદાજિત)


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

https://ibpsonline.ibps.in/rrbb8oajun19/clopea_jul19/login.php?appid=20bfa3302df2c394e0e3d274258426b4

(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)