બિન-અનામત વર્ગ માટે
હોસ્ટેલ ભોજન બીલ સહાય ફોર્મ શરૂ...
યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો ⟱
➤ બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાનામેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલમાં અભ્યાસ કરતાં અને પોતાના પરિવારથી દુર પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય તેવા સરકારી/ અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૦ માસ માટે માસિક રૂા.૧૫૦૦/- લેખે ભોજનબીલ સહાય મળવાપાત્ર થશે.
➤ કોઇપણ સમાજ /ટ્રસ્ટ /સંસ્થા દ્વારા સંચાલીત કન્યા છાત્રાલયોમાં રહીને ધો. ૯ થી ૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓને પણ ઉપર મુજબની ફુડબીલ સહાય મળવાપાત્ર થશે.
➤ આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી રહેશે.
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ ⟱
- આધાર કાર્ડ
- મોબાઈલ નંબર
- આવકનો દાખલો
- બિન અનામતનું પ્રમાણપત્ર
- એડમિશન સ્લીપ (સ્કૂલ ની )
- એડમિશન સ્લીપ (હોસ્ટેલ ની )
- બેન્કપાસ બુક
- હોસ્ટેલ ની તમામ વિગત
- હોસ્ટેલ રજીસ્ટ્રેશન નંબર
- ભોજન બિલની પહોચ
- રેશન કાર્ડ અથવા લાઇટબિલ
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર
- છેલ્લી પાસ કરેલ માર્કશીટ
- હોસ્ટેલ સમાજ/ટ્રસ્ટ/સંસ્થા સંચાલિત છે તેનો પુરાવો
- શાળા/કોલેજની તમામ માહિતી જેવી કે (1. શાળા/ કોલેજ માં પ્રવેશ મેળવ્યાની તારીખ/ 2. ચાલુ શૈક્ષણિક સત્ર પૂરી થવાની તારીખ)
ફોર્મ ભરવા માટે માર્ગદર્શન : અહી ક્લિક કરો
➪ સહાય માટે કરેલ અરજીની હાર્ડકોપી, તમામ દસ્તાવેજો ની ખરી નકલ સહિત સંબંધિત જીલ્લાના નાયબ/ સમાજ કલ્યાણ અધિકારીશ્રી ની કચેરીમાં મોકલવાની રહેશે. અડ્રેસ માટે અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો
વધારે માહિતી માટે : અહી ક્લિક કરો
બિન અનામત વર્ગ માટે અન્ય સહાય ની વિગત માટે : અહી ક્લિક કરો
➪ સહાય માટે કરેલ અરજીની હાર્ડકોપી, તમામ દસ્તાવેજો ની ખરી નકલ સહિત સંબંધિત જીલ્લાના નાયબ/ સમાજ કલ્યાણ અધિકારીશ્રી ની કચેરીમાં મોકલવાની રહેશે. અડ્રેસ માટે અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો
વધારે માહિતી માટે : અહી ક્લિક કરો
બિન અનામત વર્ગ માટે અન્ય સહાય ની વિગત માટે : અહી ક્લિક કરો
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://gueedconline.gujarat.gov.in/