GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ)
દ્વારા ડ્રાઈવરની ભરતી
ફોર્મ ભરવાની તારીખમાં વધારો અગાઉ ફોર્મ ભરવાની તારીખ 11/08/2019 હતી જે વધારીને તા.14/08/2019 (રાત્રે 11.59 વાગ્યા સુધી) કરવામાં આવી છે. જે સબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
લાયકાત : ધો. 10 પાસ
જગ્યા : 2249
ફોર્મ શરૂ થવાની તારીખ : 12/07/2019
છેલ્લી તારીખ : 14/08/2019
પગાર : પ્રથમ 5 વર્ષ 10,000/-
ઊંચાઈ : 162 સેન્ટીમીટર (ST માટે 160 સેન્ટીમીટર)
કેટેગરી પ્રમાણે જગ્યા ⟱
ઉંમર : 25 થી 38 (તમારી જન્મ તારીખ:-૧૧/૦૮/૧૯૮૧ થી ૧૧/૦૮/૧૯૯૪ વચ્ચેની હોવી જોઈએ)
ઉંમર માં છૂટછાટ ⟱
અનુભવ : હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહીતના ભારેવાહન ચલાવવાનો ઓછામા ઓછો ચાર વર્ષનો અનુભવ
અનુભવનું પ્રમાણપત્ર નો નમૂનો ⟱
લાઇસન્સ : પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લીક વાહન ચલાવવાનું લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે.
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ ⟱
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હજારમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-10 ની માર્કશીટ
(જો વધારે અભ્યાસ કરેલ હોય તો તમામ અભ્યાસની માર્કશીટ)
4. આધાર કાર્ડ
5. હેવી લાઇસન્સ તેમજ ડ્રાઈવર બેઝ
વધારે માહિતી માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે જરૂરી માર્ગદર્શન : અહી ક્લિક કરો
6. અનુભવનું પ્રમાણપત્ર
7. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
8. OBC વાળા માટે નોન-ક્રિમિલેયર સર્ટિ તા.01/04/2017 પછીનું )
7. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
8. OBC વાળા માટે નોન-ક્રિમિલેયર સર્ટિ તા.01/04/2017 પછીનું )
⇛ ડ્રાઈવર ની પરીક્ષા માટે નીચે આપેલ મેરીટ પ્રમાણે લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જો મેરીટ માં નામ આવશે તો જ ઉમેદવાર પરીક્ષા માટે લાયક ગણાશે.
નોંધ : જે ઉમેદવાર નો અભ્યાસક્રમ વધુ હશે તેમજ અનુભવ વધુ હશે તે ઉમેદવારને પરીક્ષા માટે પ્રથમ પસંદગી મળશે.
વધારે માહિતી માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે જરૂરી માર્ગદર્શન : અહી ક્લિક કરો
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://ojas.gujarat.gov.in/
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)