ઇન્ડિયન પોસ્ટમાં પોસ્ટમેનની ભરતી
ફોર્મ ભરવાની તારીખ માં વધારો કરેલ છે ફોર્મ રજીસ્ટ્રેશન અને પેમેન્ટ માટેની છેલ્લી તારીખ 22/09/2019 અને ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ : 22/09/2019 રહેશે... (પહેલા ફોર્મ ભરવાની તારીખ : 04/09/2019 હતી જે વધીને 22/09/2019 રહેશે)
ફોર્મ શરૂ થયાની તારીખ : 05/08/2019
છેલ્લી તારીખ : 22/09/2019
ગ્રામીણ ડાક સેવક
લાયકાત : ધો.10 પાસ
સબ પોસ્ટ :
1. BPM (બ્રાન્ચ પોસ્ટ માસ્ટર) : પગાર 12,000/-
2. ABPM (આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર) : પગાર 10,000/-
3. ડાક સેવક : પગાર 10,000/-
ઉંમર : 18 થી 40
ઉંમરમાં છૂટછાટ
ઓબીસી માટે : 43 વર્ષ
એસસી અને એસટી માટે : 45
ચલણ : ⟱
જનરલ / ઓબીસી / ઇડબલ્યુએસ : 100/-
SC / ST / PWD : ચલણ નથી
લેડિઝ (સ્ત્રી) માટે : ચલણ નથી
કેટેગરી પ્રમાણે જગ્યા ⟱
ગુજરાતમાં જગ્યા : 2510
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
ભરતી નોટિસ માટે : અહી ક્લિક કરો
EWS માટે - 266 જગ્યા
OBC માટે - 588 જગ્યા
OBC માટે - 588 જગ્યા
PWD માટે - 52 જગ્યા
SC માટે - 78 જગ્યા
ST માટે - 359 જગ્યા
UR માટે - 1167 જગ્યા
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હજારમાં
હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધો 10 ની માર્કશીટ (ગણિત અને અંગ્રેજી ફરજિયાત)
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ
6. કોમ્પ્યુટર CCC સર્ટિ (ફરજિયાત નથી, પરંતુ હોય તો ફાયદાકારક છે.)
કેટેગરી પ્રમાણે બીજા જિલ્લાની જગ્યા માટે : અહી ક્લિક કરો
6. કોમ્પ્યુટર CCC સર્ટિ (ફરજિયાત નથી, પરંતુ હોય તો ફાયદાકારક છે.)
નોંધ : ફોર્મ ભરતી વખતે સ્થળ (ગામ) પસંદગી કરતાં પહેલા કેટેગરી પ્રમાણે જગ્યા ફરજિયાત જોઈ લેવી, ગામ પસંદગી માટે તમારા જિલ્લા પર ક્લિક કરો. ⟱
કેટેગરી પ્રમાણે બીજા જિલ્લાની જગ્યા માટે : અહી ક્લિક કરો
ભરતી નોટિસ માટે : અહી ક્લિક કરો
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
http://appost.in/gdsonline/
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)