SPIPA (સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા) એંટરન્સ એક્ઝામ માટે પરીક્ષાની નવી તારીખ જાહેર... 

પરીક્ષા તારીખ : 25/08/2019 



SPIPA (સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા) એંટરન્સ એક્ઝામ પોસ્ટ પોન્ડ (રદ) કરવામાં આવી છે 



>>> અગાઉની માહિતી <<<

SPIPA (સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા) એંટરન્સ એક્ઝામ માટેના ફોર્મ શરૂ.

IPS, IAS વગેરે પરિક્ષાની તૈયારી માટે

ફોર્મ શરૂ થયાની તારીખ : 01/07/2019

છેલ્લી તારીખ : 15/07/2019

ફી ભરવા માટે છેલ્લી તારીખ : 18/07/2019

પરીક્ષા તારીખ : 04/08/2019

હૉલ ટિકિટ ડાઉનલોડ કરવા માટેની તારીખ : 29/07/2019 (બપોરે 2 વાગ્યાથી 04/08/2019 સાવરે 10:30 સુધી)

ફોર્મ ભરવા માટે લાયકાત : ગ્રેજ્યુએટ

ઉંમર : 21 થી 32

ચલણ : 300/-

પરીક્ષા કેન્દ્ર : અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા

જાહેરાત માટે : અહી ક્લિક કરો 

નોટિસ માટે : અહી ક્લિક કરો 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)