ગુજરાત યુનિવર્સિટી દ્વારા B.Com. સેમ-1 એડમિશન હજી શરૂ છે.

એડમિશન ફોર્મ અંગેની તારીખ 03/08/2019 થી 07/08/2019 સુધી.

યુનિવર્સિટિમાથી પિન મેળવવાની છેલ્લી તા. 06/08/2019

ફોર્મ ભરવાની છેલ્લી તા. 07/08/2019 

ફોર્મ ભરવા માટે PIN No. યુનિવર્સિટીમાંથી લેવાનો રહેશે.

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હજારમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-12 ની માર્કશીટ
4. LC ( લિવિંગ સર્ટિ)
5. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)

B.Com. બુકલેટ માટે : અહી ક્લિક કરો.