કમાણી સાયન્સ કોલેજ અમરેલી દ્વારા B.Sc., B.A., B.C.A. સેમ-5 પરીક્ષા ફોર્મ શરૂ...
સેમેસ્ટર - ૫ ની યુનીવર્સીટી પરીક્ષાના ફોર્મ ભરવા માટે પરીક્ષા ફી ઓનલાઈન ભર્યા બાદ તમામ માર્કશીટની ઝેરોક્ષ નકલ સાથે ફોર્મમાં સંપૂર્ણ વિગત ભરી કોલેજ કાર્યાલય માં તારીખ ૧૦ - ૦૮ - ૧૯ ને શનીવાર સુધીમાં જમા કરાવવા જણાવવામાં આવે છે તથા વધુ માહિતી માટે કોલેજ નોટીસ બોર્ડ જુઓ.
વધારે માહિતી માટે : અહી ક્લિક કરો