"તમારા બાળકનું સૈનિક બનવાનું સપનું સાકાર કરો"
સૈનિક સ્કૂલ બાલાછડી - જામનગર
ધો. 6 અને 9 માટે એડમિશન ની વિગતો (2019)
અગત્યની તારીખો
ફોર્મ શરૂ થયાની તારીખ : 05/08/2019
છેલ્લી તારીખ : 23/09/2019
એડમિટ કાર્ડ : 02/12/2019 (સોમવાર)
એંટરન્સ એક્ઝામ (પરીક્ષા) : 05/01/2020 (રવિવાર)
ફાઇનલ મેરીટ જાહેર : 03/02/2020 (સોમવાર)
વેઇટિંગ લિસ્ટ માટેનું મેરીટ : 20/03/2020 (શુક્રવાર)
પરીક્ષા કેન્દ્ર
અમદાવાદ
જામનગર
સુરત
ફી
જનરલ / ઓબીસી / ડિફેન્સ કેટેગરી માટે : 400/-
SC/ST કેટેગરી માટે : 250/-
ઉંમર :
ધો. 6 માટે : 01/04/2008 થી 31/03/2010 વચ્ચેની હોવી જોઈએ
ધો.9 માટે : 01/04/2005 થી 31/03/2006 વચ્ચેની હોવી જોઈએ
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :::::: ⟱
1. બાળકનો ફોટો/સહી (તેમજ વાલીની સહી)
2. બાળકનું આધાર કાર્ડ
3. વાલીનું આધાર કાર્ડ (માતા-પિતા બંનેનું)
4. LC લિવિંગ સર્ટિ (શાળા છોડયાનું પ્રમાણપત્ર) અથવા જન્મ તારીખનો દાખલો
5. ડોમિસાઈલ
હેલ્પલાઇન નંબર +91 851005577 / 8510044411
(સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલુ કામના દિવસોમાં)
>>> ફોર્મ અંગેની નોટિસ <<< ⟱
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://www.sainikschooladmission.in/index.html
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)