અખિલ ભારતીય સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા (AISSEE) 2021 

"તમારા બાળકનું સૈનિક બનવાનું સપનું સાકાર કરો" 

સૈનિક સ્કૂલ બાલાછડી - જામનગર 

ધો. 6 અને 9 માટે એડમિશન શરૂ

  • ફોર્મ ભરવાની તા. : 20/10/2020 
  • છેલ્લી તા. : 19/11/2020 

ધો.: VI (6) માં પ્રવેશ યોગ્યતા 

ઉમેદવાર 31/03/2021 ના રોજ 10 થી 12 વર્ષની વચ્ચે હોવો જોઈએ. 

ધો.: IX (9) માં પ્રવેશ યોગ્યતા 

ઉમેદવાર 31/03/2021 ના રોજ 12 થી 15 વર્ષની વચ્ચે હોવો જોઈએ. 


:: પરીક્ષા ફી ::  

  • SC/ST માટે Rs.400/- 
  • જનરલ માટે Rs.550/- 

પરીક્ષા કેન્દ્ર 
અમદાવાદ 
જામનગર 
સુરત 



ઉંમર :
ધો. 6 માટે : 01/04/2008 થી 31/03/2010 વચ્ચેની હોવી જોઈએ 
ધો.9 માટે :  01/04/2005 થી 31/03/2006 વચ્ચેની હોવી જોઈએ 

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :::::: 

1. બાળકનો ફોટો/સહી  (તેમજ વાલીની સહી)
2. બાળકનું આધાર કાર્ડ 
3. વાલીનું આધાર કાર્ડ (માતા-પિતા બંનેનું)
4. LC લિવિંગ સર્ટિ (શાળા છોડયાનું પ્રમાણપત્ર) અથવા જન્મ તારીખનો દાખલો 
5. ડોમિસાઈલ 

એડમિશન બુકલેટ : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

બાલાછડી વેબસાઇટ માટે : અહી ક્લિક કરો




વધુ માહિતી માટે : અહી ક્લિક કરો


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://aissee.nta.nic.in/webinfo/public/home.aspx

લૉગિન માટે 

https://testservices.nic.in/examsys/Root/Home.aspx?enc=Ei4cajBkK1gZSfgr53ImFW8P1Xap7O/lqTK2sIa/rRDXlbK7RGkmsu2VTrfwTNA5