CBSE (સેન્ટર બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન) દ્વારા CTET (સેંટરલ ટીચર એલિઝીબિલિટી ટેસ્ટ) ડિસેમ્બર 2019 ફોર્મ શરૂ.... 

CTET ફોર્મ માં સુધારા વધારા તા.04/10/2019 થી 10/10/2019 સુધી કરી શકાશે.

CTET ફોર્મ ભરવાની તારીખમાં વધારો પહેલા છેલ્લી તારીખ : 18/09/2019 હતી જે વધીને 30/09/2019 કરવામાં આવેલ છે.

તારીખ વધારા અંગેની નોટિસ-2 માટે : અહી ક્લિક કરો

તારીખ વધારા અંગેની નોટિસ માટે : અહી ક્લિક કરો 

સુધારેલ તારીખો માટે : અહી ક્લિક કરો

ફોર્મ શરૂ થવાની તારીખ :19/08/2019 

છેલ્લી તારીખ : 25/09/2019 

ચલણ ભરવાની છેલ્લી તારીખ : 30/09/2019 

પરીક્ષા તારીખ : 08/12/2019 

ફોર્મમાં સુધારા કરવાની તારીખ : 27/09/019 થી 03/10/2019 સુધી 


લાયકાત 

પ્રાઇમરી સ્ટેજ માટે (1 થી 5) : ⟱

Senior Secondary (or its equivalent) with at least 50% marks and passed or appearing in final year of 2-year Diploma in Elementary Education

OR 

Senior Secondary (or its equivalent) with at least 45% marks and passed or appearing in final year of 2- year Diploma in Elementary Education as per NCTE 2002 Norms 


Senior Secondary (or its equivalent) with at least 50% marks and passed or appearing in final year of 4- year Bachelor of Elementary Education (B.El.Ed)

OR 

Senior Secondary (or its equivalent) with at least 50% marks and passed or appearing in final year of 2- year Diploma in Education (Special Education) 

OR 

Graduation with 50% Marks and 1 Year B.Ed Examination
OR Graduation and passed or appearing in final year of two-year Diploma in Elementary Education


સેકન્ડરી સ્ટેજ માટે (6 થી 9) : ⟱

Bachelor Degree and passed or appearing in final year of 2-year Diploma in Elementary Education (by whatever name known).

OR 

Graduation with at least 50% marks and passed or appearing in 1-year Bachelor in Education (B.Ed). 

OR 

Graduation with at least 45% marks and passed or appearing in 1-year Bachelor in Education (B.Ed), in accordance with the NCTE Norms 

OR 

Senior Secondary (or its equivalent) with at least 50% marks and passed or appearing in final year of 4- year Bachelor in Elementary Education (B.El.Ed). 

OR 

Senior Secondary (or its equivalent) with at least 50% marks and passed or appearing in final year of 4- year B.A/B.Sc.Ed or B.A.Ed/B.Sc.Ed. 

OR 

Graduation with at least 50% marks and passed or appearing in 1-year B.Ed. / (B.Ed Special Education)

ચલણ 

એક વિષય માટે 
જનરલ / ઓબીસી માટે : 700/- 
એસસી / એસટી / પીડબલ્યુડી માટે : 350/- 

બે પેપર માટે 
જનરલ / ઓબીસી માટે : 1200/- 
એસસી / એસટી / પીડબલ્યુડી માટે : 600/- 





નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://ctet.nic.in/CMS/public/home.aspx

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)