કોચીન શિપયાર્ડ દ્વારા ભરતી... 

ફોર્મ ભરવાની તારીખ : 02/10/2019 થી 18/10/2019 સુધી. 

પોસ્ટ
સેફટી આસિસ્ટન્ટ : 72 જગ્યા
લાયકાત : 10 પાસ 

ફાયરમેન : 59 જગ્યા
લાયકાત : 10 પાસ 

સેનેટરી કમ હેલ્થ ઈન્સ્પેકટર : 01 જગ્યા
લાયકાત : 12 પાસ + ડિપ્લોમા SI 

કુલ 132 જગ્યા

ઉંમર : 18 થી 30 

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ   

ફોર્મ ભરતા પહેલા ઉમેદવારે તમામ માહિતી વાંચી લેવી 

ભરતી અંગેની વધારે માહિતી માટે : અહી ક્લિક કરો


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

https://csl.cochinshipyard.com:8000/sap/bc/webdynpro/sap/hrrcf_a_candidate_registration?sap-language=EN#

(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)