SAIL (સ્ટીલ ઓથોરીટી ઓફ ઈન્ડિયા) ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ દ્વારા ભરતી.... 

ફોર્મ શરૂ થવાની તારીખ : 26/10/2019 
છેલ્લી તારીખ : 15/11/2019 
ચલણ ભરવાની છેલ્લી તા. : 16/11/2019 

:::: પોસ્ટ :::: 

1. ઓપરેટર કમ ટેક્નિશિયન (ટ્રેની) : 123 જગ્યા 
2. એટેન્ડન્ટ કમ ટેક્નિશિયન (ટ્રેની/બોઈલર ઓપરેટર) : 53 જગ્યા 
3. માઇનિંગ ફોરમેન : 14 જગ્યા 
4. માઇનિંગ મેટ :  30 જગ્યા 
5. સર્વેયર : 04 જગ્યા 
6. સ્ટાફ નર્સ : 21 જગ્યા 
7. ફાર્માસીસ્ટ (ટ્રેની) : 07 જગ્યા 
8. સબ ફાયર સ્ટેશન ઓફિસર : 08 જગ્યા 
9. ફાયરમેન કમ ફાયર એન્જિન ડ્રાઈવર (ટ્રેની) : 36 જગ્યા 

કુલ જગ્યા : 296 

ઉંમર : 18 થી 28 

ભરતી અંગેની વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો

બાકી માહિતી તા.26/10/2019 ના રોજ મુકાશે.