NORTHERN Railway (નોર્થ રેલ્વે) દ્વારા ભરતી....... 

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 15/10/2019 

પરીક્ષા તારીખ : 31/10/2019 પછી (અંદાજિત)

પોસ્ટ, જગ્યા અને લાયકાત ⇓
પોસ્ટ 1 


પોસ્ટ 2 ⟱


ઉંમર : 18 થી 33 
(ઓબીસી માટે 3 વર્ષ એસસી / એસટી માટે 5 વર્ષની છૂટછાટ)

ચલણ 
ઓપન / ઓબીસી / ઇડબલ્યુએસ માટે : 500/- (પરીક્ષા આપ્યા પછી 400/- પરત મળશે) 
એસટી / એસટી / એક્સ સર્વિસમેન / સ્ત્રી / વિકલાંગ માટે : 250/- (પરીક્ષા આપ્યા પછી પરીક્ષા ફી પરત મળશે) 

ભરતી અંગેની નોટિસ માટે : અહી ક્લિક કરો


ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ 
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે) 
5. આધાર કાર્ડ 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

http://mts.rrcnr.org/


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)