સુરત મહાનગરપાલિકા આંગણવાડીઓમાં આંગણવાડી કાર્યકર તથા હેલ્પરો ની ભરતી...... 

(સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં સરકારશ્રીની ૧૦૦ % ગ્રાન્ટથી ચાલતી આઇ.સી.ડી.વિભાગ હસ્તકની આંગણવાડીઓમાં આંગણવાડી કાર્યકર તથા હેલ્પરોની ખાલી પડેલ જગ્યા ભરવા માટે પંસદગી અને પ્રતિક્ષા યાદી બનાવવા બાબત.)

છેલ્લી તારીખ : 07/10/2019 (સાંજે 5 વાગ્યા સુધી) 

અરજી ફોર્મ મોકલવાનું સરનામું 

સરનામું 1 
આઇ.સી.ડી.એસ., પહેલો માળ, દિલ્હી ગેટ, સુરત. 

સરનામું 2 
ખટોદરા હેલ્થ સેન્ટર, જોગણી માતાના મંદિર પાસે, સુરત. 
(અરજી ફોર્મ રજીસ્ટર એ.ડી./સ્પીડ પોસ્ટ મળે તે રીતે) 

અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો.

લાયકાત : 
હેલપર માટે : 7 પાસ (વધારાની લાયકાતને અગ્રતા) 
કાર્યકર માટે : 10 પાસ (વધારાની લાયકાતને અગ્રતા) 

ઉંમર : 18 થી 33 

પગાર : 
આંગણવાડી કાર્યકર : 7,600/- 
આંગણવાડી હેલપર : 3,850/- 

ભરતી અંગેની નોટિસ માટે : અહી ક્લિક કરો

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો