સુરત મહાનગરપાલિકા દ્વારા સ્ટેનો ટાઇપીસ્ટ(ગુજરાતી) તથા સ્ટેનો ટાઇપીસ્ટ(અંગ્રેજી) માટેની ભરતી...
(સુરત મહાનગરપાલિકા દ્વારા સ્ટેનો ટાઇપીસ્ટ(ગુજરાતી) તથા સ્ટેનો ટાઇપીસ્ટ(અંગ્રેજી)ની ખાલી જગ્યા ભરવા માટે આપવામાં આવેલ જાહેરાત અન્વયે તા.૩૦/૦૯/ર૦૧૯ થી તા.૧૪/૧૦/ર૦૧૯ સુધીમાં ઓનલાઇન અરજી ફોર્મ ભરવા બાબત.)
ફોર્મ ભરવાની તારીખ : 30/09/2019 થી 14/10/2019 સુધી.
ભરતી નો એડ નંબર : PRO/238
ઉંમર : 18 થી 35 વર્ષ
લાયકાત : ગ્રેજ્યુએટ + સ્ટેનો ટાઈપિંગ (60 સ્પીડ)
ભરતી નો એડ નંબર : PRO/238
ઉંમર : 18 થી 35 વર્ષ
ઉંમરમાં છૂટછાટ ⟱
લાયકાત : ગ્રેજ્યુએટ + સ્ટેનો ટાઈપિંગ (60 સ્પીડ)
જગ્યા ::::: ⟱
ફોર્મ ભરવા માટે જરૂરી
ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ
ભરતી વખતે મોબાઈલ હાજરમાં
હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ
ભરતી અંગેની નોટિસ માટે : અહી ક્લિક કરો
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://www.suratmunicipal.gov.in/Information/Recruitment
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)