હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા સિવિલ જજ ની ભરતી...
અરજી ફોર્મ તા. 01/9/2019 થી 30/09/2019 સુધી ભરી શકાશે..
પોસ્ટ : સિવિલ જજ
લાયકાત : ગ્રેજ્યુએટ + LLB
અનુભવ : એડ્વોકેટ તરીકેની પ્રેક્ટિસ
સર્ટિફિકેટ : બાર કાઉનસીલ અંગેનું સર્ટિફિકેટ જરૂરી
ફોર્મ ભરવા માટે જરૂરી
ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ
ભરતી વખતે મોબાઈલ હાજરમાં
હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ
6. બાર કાઉનસીલ અંગેનું સર્ટિફિકેટ
7. અનુભવ અંગેનું સર્ટિ
ભરતી અંગેની વધારે માહિતી માટે : અહી ક્લિક કરો
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://hc-ojas.guj.nic.in/AdvtList.aspx?type=curr
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)