GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) દ્વારા જમાદાર ક્લાસ-3 મેઇન એક્ઝામ (મુખ્ય પરીક્ષા) મેરીટ લિસ્ટ/વેઇટિંગ લિસ્ટ/રિજેક્ટ થયેલ તેમજ ગેરહાજર ઉમેદવારોનું લિસ્ટ જાહેર....

ભરતીનો એડ નંબર : 144/201718 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર

મંડળ દ્રારા સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક: ૧૪૪/૨૦૧૭૧૮ “જમાદાર” વર્ગ-૩ સંવર્ગની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા ભાગ-૧ Preliminary Examination (screening test-objective type) ટેસ્ટ તથા ભાગ-૨ ની (Physical screening test) માં ક્વોલીફાઈ થયેલ ઉમેદવારોની તા. ૧૨/૦૭/૧૯ના રોજ લેવાયેલ ભાગ-૩ની Main Exam (objective type – Written examination.)માં મેળવેલ ગુણના મેરીટ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે સંભવિત ઉમેદવારોની ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટેની યાદી તા.૧૬/૦૮/૨૦૧૯ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ. ઉક્ત ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને શારિરીક માપદંડોની ચકાસણીના અંતે લાયક ઠરેલ ઉમેદવારોની પસંદગીયાદી/પ્રતિક્ષાયાદી તેમજ લઘુત્તમ શારિરીક માપદંડ ન ધરાવતા(Disqualify) તથા ગેરહાજર (Absent) રહેલ ઉમેદવારોની યાદી.

નોંધઃ- (૧) ઉકત સંવર્ગની ભાગ-૩ ની Main Exam (objective type – Written examination.) સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોની OMR તથા ગુણપત્રક gsssbresults.in ની લિંક પરથી તા.૦૫/૦૯/૨૦૧૯ થી તા.૨૦/૦૯/૨૦૧૯ દરમિયાન જોઇ શકશે/ ડાઉનલોડ કરી શકશે. આ અંગે દરેક સબંધિત ઉમેદવારે પોતાનો કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખવાની રહશે જેની પણ નોંધ લેવી.

મેરીટ લિસ્ટ/વેઇટિંગ લિસ્ટ/રિજેક્ટ થયેલ તેમજ ગેરહાજર ઉમેદવારોનું લિસ્ટ માટે : અહી ક્લિક કરો 

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો