RNSB (રાજકોટ નાગરિક સહકારી બેન્ક) દ્વારા ભરતી... 

પોસ્ટ
જુનિયર એક્સિક્યુટિવ (ટ્રેની)
નોકરીનું સ્થળ : જસદણ

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 11/09/2019 

ઉંમર : 30 વર્ષ થી વધુ નહીં

લાયકાત : ગ્રેજ્યુએટ (1st ક્લાસ)

અનુભવ : 2 વર્ષ

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ   

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 



નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

http://jobs.rnsbindia.com/CurrentOpening.aspx#