GATE (Graduate Aptitude Test in Engineering 2020)
તારીખ વધારા અંગેની નોટિસ માટે : અહી ક્લિક કરો
અગત્યની તારીખો
ફોર્મ શરૂ થયાની તારીખ : 03/09/2019
છેલ્લી તારીખ : 01/10/2019 વધારેલ તારીખ : 05/10/2019
તારીખ 15/11/2019 સુધી પરીક્ષા કેન્દ્ર ફેરવી શકશો. (an additional fee will be applicable)
એડમિટ કાર્ડ તા. 03/01/2020 ના રોજ ડાઉનલોડ કરી શકશો.
GATE Exam (પરીક્ષા) : તા. 01,02,08 & 09-02-2020
રિઝલ્ટ તા. : 16/03/2020
એસસી/એસટી/વિકલાંગ/સ્ત્રી ઉમેદવાર માટે : Rs. 750/-
બાકી અન્ય કેટેગરી માટે : Rs. 1500/-
લેઇટ ફી
એસસી/એસટી/વિકલાંગ/સ્ત્રી ઉમેદવાર માટે : Rs.1250/-
બાકી અન્ય કેટેગરી માટે : Rs. 2000/-
ચલણ : ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ તેમજ નેટ બેંકીંગ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરી શકશો.
ફોર્મ ભરવા માટે લાયકાત ⇓
⇒ Bachelors Degree in Engineering/ Technology (4 Years after 10+2 or 3 years after B.Sc/ Diploma (Engineering/ Technology).
પરીક્ષા અંગેનો અભ્યાસક્રમ : અહી ક્લિક કરો
બુકલેટ માટે : અહી ક્લિક કરો
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://appsgate.iitd.ac.in/
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)