GSRTC (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) દ્વારા એપ્રેન્ટિસ ભરતી...
અરજી ફોર્મ ભરવાની તારીખ : 02/09/2019 થી 16/09/2019 સુધી...
ફોર્મ જમા કરાવવાનો સમય : 11 થી 4 વાગ્યા સુધી.
ટ્રેડ
1. વેલ્ડર
2. MMV
3. મિકેનિકલ ડીઝલ
4. ઇલેક્ટ્રિશિયન
5. COPA
ભરતી : ઓફલાઇન
આ ફોર્મ ભરતા પહેલા એપ્રેંટિસ રજીસ્ટ્રેશન જરૂરી
અરજી ફોર્મ ભરવાની તારીખ : 02/09/2019 થી 16/09/2019 સુધી...
ફોર્મ જમા કરાવવાનો સમય : 11 થી 4 વાગ્યા સુધી.
ટ્રેડ
1. વેલ્ડર
2. MMV
3. મિકેનિકલ ડીઝલ
4. ઇલેક્ટ્રિશિયન
5. COPA
ભરતી : ઓફલાઇન
આ ફોર્મ ભરતા પહેલા એપ્રેંટિસ રજીસ્ટ્રેશન જરૂરી
____________________________
એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે
એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે
(એપ્રેન્ટિસની ભરતી માટે એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન જરૂરી છે. )
એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે જરૂરી ડૉક્યુમેન્ટ
ફોટો અને સહી
ITI ની માર્કશીટ (બધા સેમેસ્ટરનું સાથે રિઝલ્ટ આવેલ છે તે એક માર્કશીટ)
આધાર કાર્ડ
LC લિવિંગ સર્ટિ (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
ધો. 10 અથવા ધો.12 ની માર્કશીટ
એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન કર્યા બાદ રજીસ્ટ્રેશન નંબર સાચવીને રાખવો.
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકશો.
http://www.apprenticeship.gov.in/pages/apprenticeship/apprenticeregistration.aspx