SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા સ્પેસિફાઇ કેડર ઓફિસર અંગેની ભરતી..... 

અગત્યની તારીખો 

શરૂ થયાની તારીખ : 06/09/2019 
છેલ્લી તારીખ : SCO કોન્ટ્રાક્ટ બેઝ માટે : 22/09/2019 
સર્કલ ડિફેન્સ બેંકિંગ એડ્વાઇઝર (આર્મી) SCO  માટે : 22/09/2019 
SCO રેગ્યુલર બેઝ માટે : 25/09/2019 


પોસ્ટ : સ્પેસિફાઇ કેડર ઓફિસર

જગ્યા : 482 

ઉંમર : 30 થી 40 

ચલણ
જનરલ/ઓબીસી માટે : Rs. 750/- 
એસસી/એસટી/વિકલાંગ : Rs. 125/- 

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ   

⟹ લાયકાત તેમજ અનુભવ અંગેની માહિતી ભરતી અંગેની નોટિફિકેશનમાં આપેલ છે... 
 ફોર્મ ભરતા પહેલા ઉમેદવારે ભરતી અંગેની નોટિફિકેશન ચોક્કસ વાંચી લેવી.. 


SCO - Contract Base:⟱

ભરતી અંગેની નોટિશ માટે : અહી ક્લિક કરો


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

recruitment.bank.sbi/crpd-sco-2019-20-13/apply 


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)
____________________________________________

Circle Defence Banking Advisor (Army) SCO: ⟱

ભરતી અંગેની નોટિશ માટે : અહી ક્લિક કરો

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://recruitment.bank.sbi/crpd-sco-cdbaarmy-2019-20-10/apply

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)

______________________________


SCO - Regular Base

ભરતી અંગેની નોટિશ માટે : અહી ક્લિક કરો

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://ibpsonline.ibps.in/sbiscosaug19/

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)