GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) દ્વારા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોલ લેટર... 

પોસ્ટ

1. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ( ઇલેક્ટ્રિકલ ગ્રુપ) (Advt. No. 170/201819)

2. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ( કોમ્પ્યુટર ગ્રુપ) (Advt. No. 177/201819)

નવી પરીક્ષા તારીખ : 15/09/2019 

કોલ લેટર શરૂ થયાની તારીખ : 06/09/2019 (બપોરે 2 વાગ્યાથી) 



નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

https://ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)