GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી

ફોર્મ શરૂ થવાની તારીખ : 24/09/2019
છેલ્લી તારીખ : 09/10/2019

પોસ્ટ અને જગ્યા
લો ઓફિસર : જગ્યા : 02
વૈદ્ય પંચકર્મ : 15 જગ્યા
લેક્ચરર (હોમિયોપેથી-સર્જરી) : જગ્યા : 01
લેક્ચરર (હોમિયોપેથી-ગાયનેકોલોજિ) : જગ્યા : 01
એકાઉન્ટ ઓફિસર-ક્લાસ-2 : જગ્યા : 40
હોર્ટીકલ્ચર ઓફિસર : જગ્યા : 61
પ્રોજેકટ મેનેજર : જગ્યા 04


ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ   





ભરતી અંગેની નોટિફિકેશન તેમજ લાયકાત ઉંમર વગેરે વિગત માટે : અહી ક્લિક કરો

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 


https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)