IBPS (Institute of Banking Personal Selection) 
CRP-IX ક્લાર્ક માટેની ભરતી 

અગત્યની તારીખો 
ફોર્મ ભરવાની તારીખ : 17/09/2019 થી 09/10/2019 સુધી 
કોલ લેટર : નવેમ્બર - 2019 
એસસી/એસટી માટે પ્રિ-એક્ઝામ ટ્રેનીંગ : 25/11/2019 થી 30/11/2019 
પહેલી પરીક્ષા : 07/12/2019, 08/12/2019, 14/12/2019 અને 21/12/2019 
પહેલી પરીક્ષાનું રિઝલ્ટ : Dec-2019 અથવા  Jan-2020 સુધીમાં 
મેઇન પરીક્ષા (બીજી પરીક્ષા) : જાન્યુઆરી-2020 (19/01/2020) 
સિલેક્સન : April-2020 


જગ્યા : All India : 12075  (ગુજરાત-600 જગ્યા) 

લાયકાત : ગ્રેજ્યુએટ 

ઉંમર : 20 થી 28 
ઉમેદવારની જન્મ તારીખ : 02.09.1991 થી 01.09.1999 વચ્ચે હોવી જોઈએ. 

ઉંમરમાં છૂટછાટ ⟱


ચલણ :
ઓપન / ઇડબલ્યુએસ / ઓબીસી માટે : 600/- 
એસસી / એસટી / પીડબલ્યુડી / એક્સ સર્વિસમેન માટે : 100/- 

ભરતી માં નીચે આપેલ બેન્કોનો સમાવેશ થશે. 

1. Allahabad Bank 

2. Canara Bank 
3. Indian Overseas Bank 
4. Syndicate Bank 
5. Andhra Bank 
6. Central Bank of India 
7. Oriental Bank of Commerce 
8. UCO Bank 
9. Bank of Baroda 
10. Corporation Bank 
11. Punjab National Bank 
12. Union Bank of India 
13. Bank of India 
14. Indian Bank 
15. Punjab & Sind Bank 
16. United Bank of India 
17. Bank of Maharashtra

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ   

ભરતી અંગેની માહિતી માટે : અહી ક્લિક કરો


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://ibpsonline.ibps.in/crpclk9sep19/


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)