GSECL (ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ) દ્વારા ભરતી 

અરજી ફોર્મ તા. 06/09/2019 થી 26/09/2019 સુધી ભરી શકાશે.

જગ્યા : લેબ ટેસ્ટર

લાયકાત : B.Sc. (કેમેસ્ટ્રી)

પગાર : 25000/- 

ચલણ :
ઓપન / ઓબીસી / ઇડબલ્યુએસ : Rs. 500/- 
એસસી/એસટી : Rs. 250/- 

ભરતી અંગેની વધારે માહિતી માટે : અહી ક્લિક કરો 

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધો. 10, ધો.12 તેમજ B.SC. ની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ   

Help Line No. : 022-6250 7720 (Timing :9AM to 6PM)


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

gsecl3.onlineregistrationform.org/GSECL/


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)