UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા એંજિનિયર એક્ઝામ અંગેના ફોર્મ શરૂ...
ફોર્મ ભરવાની તારીખ : 25/09/2019 થી 15/10/2019 (સાંજે 6 વાગ્યા સુધી)
ફી ભરવાની છેલ્લી તારીખ : 15/10/2019 (સાંજે 6 વાગ્યા સુધી)
એડમિટ કાર્ડ
ડિસેમ્બરના છેલ્લા અઢવાડિયામાં
પ્રિલિ પરીક્ષા : 05/01/2020
ઉંમર : 21 થી 30 (As on 01/01/2020)
ઉંમરમાં છૂટછાટ :
ઓબીસી : 3 વર્ષ
એસસી / એસટી : 5 વર્ષ
ચલણ
જનરલ / ઓબીસી : Rs. 200/-
એસસી / એસટી / વિકલાંગ / સ્ત્રીઓ : ચલણ નથી
ફોર્મ અંગેની વધારે માહિતી માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે જરૂરી
ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ
ભરતી વખતે મોબાઈલ હાજરમાં
હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://upsconline.nic.in/mainmenu2.php
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)