ઇન્ડિયન આર્મી ઓપન ભરતી 

ARO Jamnagar 

આર્મી રેલી તા.03/11/2019 થી 13/11/2019 સુધી યોજાશે
  • આર્મી માટેના એડમિટ કાર્ડ શરૂ... 
  • આર્મી ફોર્મ માટે રોલ નંબર જનરેટ થય ગયેલ છે. 
  • આર્મી ફોર્મની ફાઇનલ પ્રિન્ટ આવી ગયેલ છે. 

આર્મી રેલીમાં કોલ લેટર સાથે લઈ જવાના ડૉક્યુમેન્ટની યાદી
1. ઓનલાઈન એડમિટ કાર્ડની પ્રિન્ટ 
2. ધો. 10 અને 12ની માર્કશીટ-ઓરીજનલ 
(જે લાગુ પડે તે માર્કશીટ લઈ જવી) 
3. સ્કૂલ લિવિંગ (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
4. જાતિનો દાખલો 
5. આધાર કાર્ડ 
6. ફોર્મ ભરતા સમયે અપલોડ કરેલ ફોટા (15 કોપી) 
7. NCC કે સ્પોર્ટ અંગેની ડિટેલ ઉમેરેલ હોય તો તેનું સર્ટિ (ઓરીજનલ)
8. એફિડેવિટ (સોગંધનામું)
(ફોર્મ ભરેલ ઉમેદવારે પોતાના નામ વાળું એફિડેવિટ ડાઉનલોડ કરી વકીલ પાસે એફિડેવિટ કરવી લેવું)

બીજી અન્ય સૂચના 
કોલ લેટર બ્લેક એન્ડ વ્હાઇટ લેઝર પ્રિન્ટરમાં પ્રિન્ટ કરવી. 
કોલ લેટરની કલર પ્રિન્ટ માન્ય નહીં ગણાય. 
કોલ લેટર વાળવો નહીં  


એડમિટ કાર્ડ માં આપેલ તમામ સૂચના કાળજી પૂર્વક વાંચી લેવી. 

______________________

ભરતી સમયની માહિતી 

➤  નીચેના જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે ભરતી.

⇒  અમરેલી 
⇒  જામનગર 
⇒  પોરબંદર 
⇒  રાજકોટ 
⇒  ભાવનગર 
⇒  જુનાગઢ  
⇒  સુરેન્દ્રનગર 
⇒  કચ્છ
⇒  ગીર સોમનાથ 
⇒  બોટાદ 
⇒  મોરબી 
⇒  દેવભૂમિ દ્વારકા
⇒  દીવ (UT) 

(Soldier Pharma candidates registered for Himmat Nagar Rally.) 

આ ભરતી ફક્ત પુરુષ (Male) ઉમેદવાર માટે છે. 

🔹 લાયકાત :- ધો. 10 અથવા 12 પાસ

ધો. 8 પાસ વાળા માટે પણ ટ્રેડ હોવાથી ફોર્મ ભરી શકશે.

✅  ઓનલાઇન રજીસ્ટ્રેશન અને ફોર્મ ભરવાનું રહેશે..
🔹  શરૂ થવાની તા. 04/09/2019
🔹  છેલ્લી તા. 18/10/2019


✅  એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની તારીખ.
🔹  તા.19/10/2019 થી ચાલુ....


✅ ઓપન ભરતી(રેલી)માં હાજર થવાની તારીખ..
🔹 તા. 03/11/2019 થી 13/11/2019 સુધી..
( પોલીસ ગ્રાઉન્ડ ,જામનગર )


 પોસ્ટ : સોલ્જર ટ્રેડમેન  

ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1996 થી 01/04/2002 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 168
વજન : 48 Kg
છાતી 
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 8 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)


 પોસ્ટ : સોલ્જર ટ્રેડમેન  

ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1996 થી 01/04/2002 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 168
વજન : 48 Kg
છાતી 
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી

લાયકાત : 10 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)



 પોસ્ટ : સોલ્જર જનરલ ડ્યૂટી 

ઉંમર : 17.5 થી 21 વર્ષ 
(જન્મ તા. 01/10/1998 થી 01/04/2002 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 168
વજન : 50 Kg
છાતી :
77 cm ફુલાવ્યા વગરની છાતી
82 cm ફુલાવેલી છાતી
લાયકાત : 10 પાસ (45 % સાથે દરેક વિષયમાં 33 માર્ક સાથે)


 પોસ્ટ : સોલ્જર ટેકનિકલ

ઉંમર : 17.5 થી 23 વર્ષ
(જન્મ તા. 01/10/1996 થી 01/04/2002 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 167
વજન : 50 Kg
છાતી ⇓
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ  50 % સાથે દરેક વિષયમાં 40 માર્ક સાથે)


⇛ પોસ્ટ : સોલ્જર ટેકનિકલ અમ્યુનિશન

ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1996 થી 01/04/2002 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 167
વજન : 50 Kg
છાતી  
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, અંગ્રેજી  50 % સાથે દરેક વિષયમાં 40 માર્ક સાથે)


 પોસ્ટ : સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ

ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1996 થી 01/04/2002 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 167
વજન : 50 Kg
છાતી 
77 cm ફુલાવ્યા વગરની છાતી
82 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, અંગ્રેજી  50 % સાથે દરેક વિષયમાં 40 માર્ક સાથે)


 પોસ્ટ : સોલ્જર ક્લાર્ક અને સ્ટોર કીપર ટેકનિકલ 

ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1996 થી 01/04/2002 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 162
વજન : 50 Kg
છાતી 
77 cm ફુલાવ્યા વગરની છાતી
82 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (60 % સાથે દરેક વિષયમાં 50 માર્ક સાથે)



 પોસ્ટ : સિપોઇ ફાર્મા  

ઉંમર : 19 થી 25 વર્ષ (જન્મ તા. 01/10/1994 થી 30/09/2000 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 167
વજન : 50 Kg
છાતી 
77 cm ફુલાવ્યા વગરની છાતી
82 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, અંગ્રેજી  અને ડિપ્લોમા ફાર્મસી 50% સાથે)


➤ ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-10/12  ની માર્કશીટ ( પોસ્ટમાં માગ્યા પ્રમાણે )
4. આધાર કાર્ડ 

-: ઓફિશિયલ વેબસાઇટ :-

  www.joinindianarmy.nic.in/ 


➤ ભરતી સમયે અફિડેવિટ ફોર્મ સાથે લઈ જવું ફરજિયાત છે. ફોર્મ ભર્યા પછી તમારું અફિડેવિટ તમારા લૉગિન માથી જ ડાઉનલોડ કરવું...


➤ એફિડેવિટ ફોર્મનો નમૂનો ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો.



ખાસ નોંધ :- રજીસ્ટ્રેશન ખુબ જ કાળજીપૂર્વક કરવું, આધાર નંબરનો એક જ વાર ઉપયોગ થતો હોવાથી ફરીવાર રજીસ્ટ્રેશન નહીં કરી શકો, અને રજીસ્ટ્રેશન કરો ત્યારે નામ પણ આધાર કાર્ડ પ્રમાણે જ આપવું. બને ત્યાં સુધી ઓનલાઈન કમ્પ્યુટર સેંટર (સાઇબર કાફે) માં ફોર્મ ભરવાનો આગ્રહ રાખો.





Instructions on the submission page of the application: 

  • Roll No will be generated after the closing of online application.
  • Application form can be downloaded after closing of online application.
  • Candidates can edit/cancel the application till the closing of online application.
  • No editing can be done after the closing of the online application.
  • The changes in edit mode will take effect only after clicking on Submit Button.

(a) Telephone Number : 02882550346 
(b) Mobile Help Line Number : 9426319749



ફોર્મ ભરતા પહેલા નીચે આપેલ સૂચના ખાસ વાંચી લેવી