હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા લીગલ આસિસ્ટન્ટની ભરતી

ફોર્મ શરૂ થવાની તારીખ : 21/10/2019
છેલ્લી તારીખ : 08/11/2019
લેખિત પરીક્ષા : તા.08/12/2019 
વાઈવા વોક ટેસ્ટ : જાણ/ફેબ 2020 

ઉંમર : 35 વર્ષથી વધુ નહીં

લાયકાત : Degree in Law (5 વર્ષ)

ચલણ : Rs. 300/-

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ   

ભરતી અંગેની નોટિસ માટે : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો



નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://hc-ojas.guj.nic.in/AdvtDetails.aspx?sid=eTi6irwmOuQ=&yr=vo2RF8JO+xo=&ano=xDmxeLVUAE0=


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)