SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા દિલ્હી પોલીસ, CISF વગેરે પોસ્ટ માટે ભરતી... 

પોસ્ટ : સબ ઈન્સ્પેકટર ઇન દિલ્હી પોલીસ, CAPFs, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર ઇન CISF 

અગત્યની તારીખો 
ફોર્મ  શરૂ થયાની તારીખ : 17/09/2019 
છેલ્લી તારીખ : 16/10/2019 
પેમેન્ટ માટે છેલ્લી તારીખ : 18/10/2019 
ઓફલાઇન માટે છેલ્લી તારીખ : 19/10/2019 
CBT પરીક્ષા માટે  (પેપર-1) : તારીખ-11 થી 13/12/2019 

ઉંમર : 20 થી 25 વર્ષ 

ઉંમરમાં છૂટછાટ : 
એસસી/એસટી : 5 વર્ષ 
ઓબીસી : 3 વર્ષ 

લાયકાત : ગ્રેજ્યુએટ 

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ   

ભરતી અંગેની નોટિસ માટે : અહી ક્લિક કરો

વધારે માહિતી માટે : અહી ક્લિક કરો 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://ssc.nic.in/Portal/Apply

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)