GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ લિમિટેડ) દ્વારા કંડક્ટરની ભરતી..... 

અરજી ફોર્મ શરૂ થવાની તારીખ : 01/11/2019 

છેલ્લી તારીખ : 30/11/2019 

પોસ્ટ : કંડક્ટર  

કુલ જગ્યા : 2,389 

કેટેગરી પ્રમાણે જગ્યા :


ઉંમર : 18 થી 35
(જન્મ તા. 30/11/1984 થી 30/11/2001 વચ્ચેની હોવી જોઈએ.)


ઉંમરમાં છૂટછાટ 

ચલણ
બિન અનામત વર્ગ માટે : 250/- 
અનામત કેટેગરીમાં આવતા વર્ગ માટે : ચલણ નથી 

પગાર :16000/- ( 5 વર્ષ માટે )

:: લાયકાત :: 


ભરતી અંગેની ફૂલ નોટિસ માટે : અહી ક્લિક કરો

સિલેબસ (અભ્યાસક્રમ) 
⟱ 


ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ 
(ધો. 10ની માર્કશીટ જો 12 તેમજ કોલેજ કરેલ હોય તો તેની માર્કશીટ) 
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ  
6. નોન ક્રિમિલિયર સર્ટિ (ફક્ત OBC માટે) 
7. કંડક્ટર લાઇસન્સ 
8. કંડક્ટર બેઝ નંબર 
9. ફર્સ્ટ એડ સર્ટિ









નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

http://joinindiancoastguard.gov.in/https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)