GSERC (ગુજરાત શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ) સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા શિક્ષક સહાયકની ભરતી..... 

ફોર્મ શરૂ થવાની તારીખ : 18/11/2019
છેલ્લી તા. 30/11/2019 (સાંજે 6 વાગ્યે)

પોસ્ટ : શિક્ષક સહાયક

જગ્યા : 557

1. એકાઉન્ટ & કોમર્સ બિઝનેસ એડમિનીસ્ટ્રેશન
જગ્યા : 21
2. બાયોલોજી
જગ્યા : 33
3. કેમિસ્ટ્રી
જગ્યા : 15
4. ઇકોનોમિક્સ
જગ્યા :57
5. અંગ્રેજી
જગ્યા 119
6. જીઓગ્રાફી
જગ્યા : 24
7. ગુજરાતી
જગ્યા : 57
8. હિન્દી
જગ્યા : 11
9. ઇતિહાસ
જગ્યા :09
10. મેથ્સ
જગ્યા :23
11. P.T.
જગ્યા :01
12. ફિલોસોફી
જગ્યા :11
13. ફિઝીક્સ
જગ્યા :26
14. પોલિટિકલ સાયન્સ
જગ્યા : 01
15. સાયકોલોજિ
જગ્યા : 49
16. સંસ્કૃત
જગ્યા :18
17. સોસિયોલોજી
જગ્યા : 65
18. સ્ટેટેસ્ટીક
જગ્યા : 17

જિલ્લા પ્રમાણે જગ્યા : અહી ક્લિક કરો

લાયકાત 






ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ


ડૉક્યુમેન્ટ રીસિવિંગ સેન્ટરની યાદી : અહી ક્લિક કરો

ભરતીની જાહેરાત માટે : અહી ક્લિક કરો


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://www.gserc.in/

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)