ISRO ( ઇન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) દ્વારા ભરતી.... 

ફોર્મ તા. 15/10/2019 થી 04/11/2019 સુધી ભરી શકાશે.
ફી ભરવાની તારીખ : 06/11/2019

પગાર : 56,100 /-

ચલણ
ઓપન / ઓબીસી / ઇડબલ્યુએસ : 100/-
એસસી / એસટી / વિકલાંગ : ચલણ નથી

પોસ્ટ :
સાયંટિસ્ટ / એંજિનિયર "SC" (ઇલેક્ટ્રોનિક્સ) - 131 જગ્યા
સાયંટિસ્ટ / એંજિનિયર "SC" (મિકેનિકલ) - 135 જગ્યા
સાયંટિસ્ટ / એંજિનિયર "SC" (કોમ્પ્યુટર સાયન્સ) - 58 જગ્યા
સાયંટિસ્ટ / એંજિનિયર "SC" (ઇલેક્ટ્રોનિક્સ-ઓટોનોમસ બોડી) - 03 જગ્યા

કુલ જગ્યા : 327

ઉંમર : 35 વર્ષથી વધુ નહીં. 

લાયકાત : B.E., B. Tech. : 65% સાથે 

લેખિત પરિક્ષાના સેન્ટર

Ahmedabad
Bengaluru
Bhopal
Chandigarh
Chennai
Guwahati
Hyderabad
Kolkata
Mumbai
New Delhi
Trivandrum



ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ   

ભરતી અંગેની માહિતી માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://apps.isac.gov.in/CentralBE-2019/advt.jsp

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)