ઇન્ડિયન નેવી સેલર માટેની ભરતી 

જગ્યા : 2700 

ફોર્મ શરૂ થવાની તારીખ : 08/11/2019 
છેલ્લી તા. 18/11/2019
પરીક્ષા : ફેબ્રુઆરી-2020 
એડમિટ કાર્ડ : પરીક્ષાના 1 અઠવાડીયા અગાઉ 

પોસ્ટ 
AA
12th સાયન્સ (60%)
(Qualified in 10+2 examination with 60% or more marks in aggregate with Maths & Physics and at least one of these subjects:- Chemistry/ Biology/ Computer Science from the Boards of School Education recognised)


SSR
12th સાયન્સ (60%)
(Qualified in 10+2 examination with Maths & Physics and atleast one of these subjects: Chemistry/ Biology/ Computer Science from the Boards of School Education recognised by MHRD, Govt.)


ઉંમર : 
ઉમેદવારની જન્મ તારીખ : 01/08/2000 થી 31/07/2003 વચ્ચેની હોવી જોઈએ...

બાકી માહિતી તા.08/11/2019 ના રોજ ભરતી શરૂ થયાના સમયે મુકાશે.

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ   

ભરતી અંગેની નોટિસ 
⇓ 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 


https://www.joinindiannavy.gov.in/en/account/login


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)