GSRTC (Gujarat State road Transport Corporation)
 દ્વારા લેવાનાર ડ્રાઇવિંગ ટેસ્ટ પોસ્ટપોન્ડ (રદ) 

ડ્રાઈવર ટેસ્ટ માટે જે ઉમેદવારને તા.30/10/2019 ના રોજ બોલાવવામાં આવેલ હતા તેઓ ને જૂના કોલ લેટર સાથે તા.09/11/2019 ના રોજ પરીક્ષા આપવાની રહેશે.