ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જાન્યુઆરી-2020 એડમિશન ઓપન.....
છેલ્લી તા : 25/01/2020
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
નોંધ : એડમીશન ફોર્મ ભરવા માટે બુકલેટની જરૂર રહેશે જે બેન્કમાંથી Rs. 100/- ભરીને લેવાની રહેશે.
સેન્ટર લિસ્ટ : અહી ક્લિક કરો
બુકલેટ લેવા માટે બેન્કબ્રાન્ચ લિસ્ટ અને એડ્રેસ : અહી ક્લિક કરો
છેલ્લી તા : 25/01/2020
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
નોંધ : એડમીશન ફોર્મ ભરવા માટે બુકલેટની જરૂર રહેશે જે બેન્કમાંથી Rs. 100/- ભરીને લેવાની રહેશે.
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS,
OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ
બુકલેટ લેવા માટે બેન્કબ્રાન્ચ લિસ્ટ અને એડ્રેસ : અહી ક્લિક કરો
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
online.baou.edu.in/Admission/Admission_Online/Sign_up.aspx
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)