ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા ટીચિંગ પોસ્ટ માટે ભરતી....
ભરતી : ઓફલાઇન તેમજ ઓનલાઈન
છેલ્લી તારીખ : 19/12/2019
હાર્ડ કોપી જમા કરવાની છેલ્લી તારીખ : 24/12/2019
ભરતી : ઓફલાઇન તેમજ ઓનલાઈન
છેલ્લી તારીખ : 19/12/2019
હાર્ડ કોપી જમા કરવાની છેલ્લી તારીખ : 24/12/2019
લાયકાત
1. એસોશિએટ પ્રોફેશર : Ph.D.
પગાર : Rs. 1,31,400/-
2. આસિસ્ટન્ટ પ્રોફેસર : માસ્ટર ડિગ્રી (55% સાથે)
પગાર : Rs. 57,700/-
3.લાયબ્રેરીયન : માસ્ટર ડિગ્રી લાઈબ્રેરી સાયન્સ (55% સાથે)
પગાર : Rs.67,700/-
4. PA કમ સ્ટેનો ટુ VC : ગ્રેજ્યુએટ + 90 w.p.m. in Gujarati shorthand and 40 w.p.m. in Gujarati Typewriting of G.C.C examination
પગાર : Rs. 53,100/-
5. જુનિયર ક્લાર્ક : ગ્રેજ્યુએટ + 11 મહિનાનો અનુભવ (ક્લાર્ક /કોમ્પ્યુટર ઓપરેટર / ડેટા એન્ટ્રી ઓપરેટર)
પગાર : Rs. 19,900/-
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS,
OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ
ફોર્મ ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો
ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
http://online.baou.edu.in/OnlineRecruitment/Register.aspx
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)