ઇન્ડિયન એર ફોર્સમાં ભરતી....

શરૂ થયાની તારીખ : 01/12/2019
છેલ્લી તા. 30/12/2019

પોસ્ટ : AFCAT (01/2020)
જગ્યા : 249

ચલણ : 250/-

ઉંમર
ફ્લાઇંગ બ્રાન્ચ માટે
ઉંમર : 20 થી 24 વર્ષ
(તા. 02/01/1997 થી 01/01/2001 વચ્ચેની જન્મ તારીખ હોવી જોઈએ)
ગ્રાઉન્ડ ડ્યૂટી (ટેકનિકલ અને નોન-ટેકનિકલ) બ્રાન્ચ
ઉંમર : 20 થી 26
(તા. 02/01/1995 થી 01/01/2001 વચ્ચેની જન્મ તારીખ હોવી જોઈએ)

લાયકાત :









ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ

ભરતી અંગેની ફૂલ નોટિસ માટે : અહી ક્લિક કરો

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

રજીસ્ટ્રેશન માટે 
https://afcat.cdac.in/afcatreg/signup

લૉગિન માટે 
https://afcat.cdac.in/afcatreg/signin


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)


વેબસાઇટ માટે : અહી ક્લિક કરો