GIPL (ગુજ ઇન્ફૉ પેટ્રો લીમિટેડ) દ્વારા ભરતી....
છેલ્લી તારીખ : 10/12/2019
પોસ્ટ, અભ્યાસક્રમ, અનુભવ, ઉંમર
⟱
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ
મેઈલ લૉગિન થતું હોય
તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
http://careers.gipl.in/
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)