CBSE (સેન્ટર બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન) દ્વારા ભરતી....
જગ્યા : 357
શરૂ થવાની તારીખ : 15/11/2019
છેલ્લી તારીખ : 16/12/2019 (વધારેલ છેલ્લી તારીખ : 23/12/2019)
ચલણ
બિન અનામત / ઓબીસી / ઇડબલ્યુએસ માટે
ગ્રુપ-એ પોસ્ટ માટે : Rs.1500/-
ગ્રૂપ-બી & સી પોસ્ટ માટે : Rs. 800/-
એસસી / એસટી / વિકલાંગ / સ્ત્રી / CBSE બોર્ડમાં નોકરી કરનાર ઉમેદવાર માટે ચલણ નથી..
(ચલણ ઓનલાઈન કોઈપણ માધ્યમથી ભરી શકાશે)
જગ્યા : 357
શરૂ થવાની તારીખ : 15/11/2019
છેલ્લી તારીખ : 16/12/2019 (વધારેલ છેલ્લી તારીખ : 23/12/2019)
ચલણ
બિન અનામત / ઓબીસી / ઇડબલ્યુએસ માટે
ગ્રુપ-એ પોસ્ટ માટે : Rs.1500/-
ગ્રૂપ-બી & સી પોસ્ટ માટે : Rs. 800/-
એસસી / એસટી / વિકલાંગ / સ્ત્રી / CBSE બોર્ડમાં નોકરી કરનાર ઉમેદવાર માટે ચલણ નથી..
(ચલણ ઓનલાઈન કોઈપણ માધ્યમથી ભરી શકાશે)
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
5. આધાર કાર્ડ
પોસ્ટ અને લાયકાત
⇓
ભરતી અંગેની નોટિસ : અહી ક્લિક કરો
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/63283/Instruction.html
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)