(NPCIL) ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ માં ભરતી.

શરૂ થયાની તારીખ : 17/12/2019 (10: 00 કલાકથી) 
છેલ્લી તારીખ : 06/01/2020 (16:00 કલાક સુધી) 


પોસ્ટ 
Driver Grade – I
ઉંમર : 20 થી 28 
લાયકાત : 10th પાસ + ડ્રાઇવિંગ લાઇસન્સ + જરૂરી અનુભવ 
પગાર : 19,900/- 

Technician B
ઉંમર : 18 થી 25 
લાયકાત : 10th પાસ + ITI 
પગાર : 21,700/- 

Category II: Stipendiary Trainee/ Technician (ST/TM)
ઉંમર : 18 થી 24 
લાયકાત : 10th પાસ + ITI 
પગાર : 10,500/- 

Scientific Asst – B
ઉંમર : 18 થી 30  
લાયકાત : ડિપ્લોમા 
પગાર : 35,400/- 

Category I: Stipendiary Trainee/ Scientific Asst (ST/SA)
ઉંમર : 18 થી 25 
લાયકાત : ડિપ્લોમા
પગાર : 16,000/-
ઉંમર માં નિયમોને આધીન છૂટછાટ મળશે. 

ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

બીજી અન્ય માહિતી માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ






નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 


રજીસ્ટ્રેશન 
https://npcilcareers.co.in/KGSST2019/candidate/Register.aspx

લૉગિન માટે 
https://npcilcareers.co.in/KGSST2019/candidate/candidate.aspx 


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)


વેબસાઇટ માટે : અહી ક્લિક કરો