AMC (અમદાવાદ મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા MPHW, ફિમેલ હેલ્થ વર્કર વગેરે પોસ્ટ માટે ભરતી..... 

છેલ્લી તારીખ : 26/12/2019 (સાંજે 5:30 સુધી) 

પોસ્ટ 



ચલણ : 112/- (બિન અનામત વર્ગ માટે 

લાયકાત, પગાર, ઉંમર અને કેટેગરી પ્રમાણે જગ્યા 




ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

ફોર્મ ભરવા માટે 

ahmedabadcity.gov.in/portal/web?requestType=ApplicationRH&actionVal=viewRecruitmentForm&queryType=Select&screenId=330000 

પેમેન્ટ કરવા માટે 

https://ahmedabadcity.gov.in/portal/web?requestType=ApplicationRH&actionVal=feesPayment&queryType=Select&screenId=330000


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)