AMC (અમદાવાદ મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા સબ ઓફિસર માટે પરીક્ષાના કોલ લેટર શરૂ... 

પોસ્ટ : સબ ઓફિસર 

પરીક્ષા તારીખ : 22/12/2019

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
લેખિત પરીક્ષા માટે લયકાત ધરાવતા ઉમેદવારોનું લિસ્ટ : અહી ક્લિક કરો 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. 

https://ahmedabadcity.gov.in/portal/web?requestType=ApplicationRH&actionVal=searchCallLetter&queryType=Select&screenId=330001&vacancyId=10001360 


(કોલ લેટર મોબાઈલ માં ડાઉનલોડ નહીં કરી શકો.)