LIC (લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન) HFL (હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ) આસિસ્ટન્ટ મેનેજર-લીગલ માટે ભરતી.... 

શરૂ થયાની તારીખ : 02/12/2019
છેલ્લી તારીખ : 16/12/2019
પરીક્ષા તારીખ (અંદાજિત) : 27/01/2020

પોસ્ટ :  આસિસ્ટન્ટ મેનેજર-લીગલ

જગ્યા : 35

ઉંમર : 23 થી 30
(જન્મ તારીખ 02/01/1989 થી 01/01/1996 વચ્ચેની હોવી જોઈએ)

લાયકાત : LLB (55% સાથે)

ચલણ : Rs. 500/- + બેન્ક ચાર્જ


ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ 
મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું 
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ

ભરતી અંગેની ફૂલ નોટિસ માટે : અહી ક્લિક કરો


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

ibpsonline.ibps.in/lichfllnov19/


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)