INFLIBNET (ઇન્ફોર્મેશન એન્ડ લાઈબ્રેરી નેટવર્ક સેન્ટર) ઇન્ટરવ્યુ દ્વારા ભરતી... 

ઇન્ટરવ્યુની તારીખ : 05/12/2019 

પોસ્ટ 
1. સૉફ્ટવેર ડેવલોપર
2. સિસ્ટમ એડમીન

લાયકાત : ગ્રેજ્યુએટ (કોમ્પ્યુટર સાયન્સ) + જરૂરી અનુભવ

પગાર : Rs. 26000/-

ઇન્ટરવ્યુ માટે હાજર રહેવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ સાથે લઈ જવા

ડૉક્યુમેન્ટ 
1. Resume 
2. Photos (તાજેતરનાં)

રસધરાવતા ઉમેદવાર નીચે આપેલ એડ્રેસ પર તારીખ : 05/12/2019 (09:30 AM) ના રોજ ઇન્ટરવ્યુ માટેહાજર રહેવું...