સાબરમતી રિવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ દ્વારા લીગલ ઓફિસરની ભરતી 

પોસ્ટ : લીગલ ઓફિસર 

ભરતી : ઓફલાઈન 

લાયકાત : ગ્રેજ્યુએટ + 3 વર્ષનો અનુભવ 

અરજી મોકલવાની છેલ્લી તા. : 10/02/2020 

પગાર : 40,000/- 

ઉંમર : 35 વર્ષથી વધુ નહીં 

અરજી ફોર્મ માટે : અહી ક્લિક કરો