AMC (અમદાવાદ મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા ભરતી

પોસ્ટ : ક્યુરેટર / રિસર્ચ ઓફિસર 

છેલ્લી ત. : 15/02/2020 (સાંજે 6 વાગ્યા સુધી)

લાયક્ત : MA 

પગાર : 30,000/- 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

જાહેરાત માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://ahmedabadcity.gov.in/portal/web?requestType=ApplicationRH&actionVal=viewRecruitmentForm&queryType=Select&screenId=330000

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)